GSTV
Home » News » અરવિંદ કેજરીવાલની એક ટ્વીટથી હવે દિલ્હીવાસીઓ 10 સપ્ટેમ્બરની રાહ જોવા લાગ્યા છે

અરવિંદ કેજરીવાલની એક ટ્વીટથી હવે દિલ્હીવાસીઓ 10 સપ્ટેમ્બરની રાહ જોવા લાગ્યા છે

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ઘર ઘર સુધી સેવા પહોંચાડવાની યોજનાને લાગુ કરવાની તારીખનું એલાન કર્યું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે ડ્રાઇવિંગ લાયસન્સ, મેરેજ સર્ટિફિકેટ અને રાશન કાર્ડ સહિત જુદી જુદી સરકારી સેવાઓ દિલ્હીવાસીઓને 10 સપ્ટેમ્બરથી તેમના ઘરે જ મળવા લાગશે. કેજરીવાલે આ પગલાને શાસનમાં ક્રાંતિ ગણાવ્યું. જે ભ્રષ્ટાચાર માટે એક મોટ પ્રહાર હશે.

Related posts

પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવા માટે કોંગ્રેસને મળી ગઈ સેફ સીટ, પણ UP કાર્યકર્તાઓને નથી પસંદ

Mayur

આ સરકારી સ્કીમમાં દર મહિને ખાતામાં જ આવી જશે વ્યાજ, જોઇન્ટ ખાતુ હોય તો મળશે ડબલ ફાયદો

Bansari

ડોનાલ્ડ ટ્રમ્પ ભારત યાત્રા પર આવે તે પહેલાં જ એમરિકાએ પાકિસ્તાનને આપી આ ચેતવણી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!