કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાનો નિર્ણય લેતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે, આમ આદમી પાર્ટી કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સમર્થન કરે છે. આમ આદમી પાર્ટીને આશા છે કે, મોદી સરકાર જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરશે અને વિકાસના કાર્ય પર જોર આપશે.
We support the govt on its decisions on J & K. We hope this will bring peace and development in the state.
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 5, 2019
મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ને હટાવવા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. જેનો કેટલીક વિપક્ષી પાર્ટી વિરોધ કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ મોદી સરકારને સમર્થન આપ્યુ છે.
Read Also
- Fact Check : શું રૂપિયા 5, 10 અને 100ની નોટો બંધ થઇ જશે! જાણો શું છે હકીકત
- 56 ઈંચની છાતીવાળા પાસે ચીન માટે બોલવા એક શબ્દ નથી, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો
- વાસ્તુ શાસ્ત્ર/ આ વસ્તુઓને જમીન પર રાખવી મનાય છે અશુભ, તમારા જીવનમાં આવી શકે છે મોટી મુશ્કેલીઓ
- ભરૂચ: AIMIM-BTP ગઠબંધનની કાર્યકરો સાથે મળી બેઠક, સ્થાનિક ચૂંટણીઓને લઈને થઇ મંત્રણા
- બાઈક ખરીદવાનો બનાવી રહ્યા છો પ્લાન! તો અહીં મળશે કોઈ ઝંઝટ વગર ફક્ત 10 મિનિટમાં લોન