GSTV

આંધ્રા પ્રદેશને વિશેષ દરજ્જાની માગણી મુદ્દે N ચંદ્રબાબુ નાયડુના પડખે આવ્યા કેજરીવાલ

Last Updated on February 11, 2019 by

આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે ધરણા પર બેઠેલા ચંદ્રબાબુ નાયડુને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સમર્થન આપ્યું. કેજરીવાલે ધરણા સ્થળેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે, વિપક્ષી પાર્ટીઓની સરકાર સાથે પીએમ મોદી પાકિસ્તાનના પીએમ જેવો વર્તાવ કરવામાં આવે છે. મોદીજી ભાજપના પીએમ નથી તેઓ દેશની જનતાના પીએમ છે. વિપક્ષી રાજ્યોના સીએમને કેન્દ્ર સરકાર દ્વારા હેરાન કરવામાં આવે છે. ચંદ્રબાબુ નાયડુના ઘરણાને વિપક્ષી પાર્ટીના નેતાઓ સમર્થન આપી રહ્યા છે.

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!