GSTV
Home » News » સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઝાટકો આપતા અરવિંદ કેજરીવાલે મોદી સરકારને આડે હાથ લીધી

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઝાટકો આપતા અરવિંદ કેજરીવાલે મોદી સરકારને આડે હાથ લીધી

Rahul Gandhi kejriwal

સુપ્રીમ કોર્ટે રફાલ મામલે કેન્દ્ર સરકારને મોટો ઝાટકો આપતા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને આડે હાથે લીધી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, મોદીજી કહેતા હતા કે, રફાલ ડીલમાં અમારી સરકારને ક્લિન ચિટ મળી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સાબિત થયુ કે મોદી સરકારે રફાલમાં ચોરી કરી. દેશની સેના સાથે મોદી સરકારે દગો કર્યો. સરકારે પોતાનો ગુનો છુપાવવા માટે સુપ્રીમ કોર્ટનુ ધ્યાન ભટકાવવામાં આવ્યુ. આ પહેલા પણ કેજરીવાલે મોદી સરકારને રફાલ મામલે ઘેરી હતી. કેજરીવાલનો આરોપ છે કે, મોદી સરકારે રફાલ ડીલમાં સૌથી મોટો ગોટાળો કર્યો છે.

READ ALSO

Related posts

આપના ધારાસભ્ય પાર્ટીથી થયા અસંતુષ્ટ, આપ્યું આ મોટું નિવેદન

Path Shah

આ છે દેશનાં સૌથી ‘સુંદર’ સાંસદ, સોશ્યલ મીડિયા પર થઇ રહી છે ચર્ચા

Riyaz Parmar

સ્વિસ બેંકે કાળા નાણા મુદ્દે કરી આ મોટી કાર્યવાહી, આવી શકે છે ભારતીયો નામ સામે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!