GSTV

અરવિંદ કેજરીવાલે ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ સાથે મુલાકાત કરી

Last Updated on April 4, 2018 by

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન અને ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત રાજધાની દિલ્હીમાં યોજાઈ છે.

ચંદ્રાબાબુ છેલ્લા બે દિવસથી દિલ્હીની મુલાકાતે છે. ટીડીપીના સાંસદો છેલ્લા ઘણા દિવસોથી આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે કેન્દ્ર સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ચંદ્રાબાબુ ભાજપ વિરૂદ્ધ રાજકીય પાર્ટીઓને એકત્ર કરવાની કવાયત કરી રહ્યા છે.

ચંદ્રાબાબુ નાયડુએ ગત્ત દિવસે ડીટીપીના સાંસદો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારને ઘેરવાની રણનીતિ ઘડવામાં આવી હતી.

 

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!