GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અરવલ્લીમાં 4 દિવસથી શિક્ષક હતા ગાયબ જ્યારે કૂવામાં જોયું તો ખબર પડી કે…

અરવલ્લીના કોલુન્દ્રા ગામે શિક્ષક ગલજી ભાઈ નામના શિક્ષક છેલ્લા 4 દિવસથી લાપતા હતો અને 4 દિવસ બાદ મેઘરજ તાલુંકાના કોલુન્દ્રા ગામેથી કુવામાંથી શિક્ષકનો મૃતદેહ મળી આવ્યો છે. ગ્રામજનોએ કુવામાંથી રેસ્ક્યુ કરીને શિક્ષકના મૃતદેહને બહાર કાઢ્યો. સમગ્ર મામલે ઈસરી પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

ખુશખબર: દેશમાં કોરોનાથી રિકવરી રેટ 60 ટકાથી વધુ, અમુક રાજ્યોમાં તો આનાથી પણ વધુ

Pravin Makwana

આ રાજ્યની સરકારે એક વર્ષ માટે જાહેર કરી સેફ્ટી ગાઈડલાઈન, તમામે કરવું પડશે પાલન નહીંતર સજા ભોગવશો

Pravin Makwana

લોકડાઉનમાં આટલા વર્ષ પૂરા કરનાર બાળકીઓનું પણ ખુલસે સૂકન્યા સમૃદ્ધી ખાતું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!