GSTV
Home » News » ઓપરેશનમાં થઇ ભૂલ અને પ્રસૂતાનું થયું મોત ? પરિવારજનોએ લગાવ્યા આક્ષેપ

ઓપરેશનમાં થઇ ભૂલ અને પ્રસૂતાનું થયું મોત ? પરિવારજનોએ લગાવ્યા આક્ષેપ

અરવલ્લીના મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી પ્રસુતાનું મોત નિપજ્યાનો આક્ષેપ લાગ્યો છે. ધનસુરાના રૂપણ ગામની પ્રેગનેન્ટ મહિલાને હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં ઓપરેશનમાં ભુલ થતા તેનું મોત નિપજ્યાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે.

  • અરવલ્લી મોડાસા સાર્વજનિક હોસ્પિટલના ડોકટરની બેદરકારી સામે આવી
  • ડોકટરની બેદરકારીના કારણે પ્રસૂતા મહિલાનું મોત
  • બાળકી ને જન્મ દેનાર માતાનું મોત
  • ઓપરેશન દરમ્યાનભૂલ થતા પ્રસૂતા મહિલા નું મોત
  • ધનસુરાના રૂપણ ગામની મહિલાનું મોત
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત
  • મોડાસા સાર્વજનિક હોસ્પિટલના ડોકટરો એ કર્યું હતું ઓપરેશન
  • ઓપરેશનમાં ભૂલ થતાં પ્રસૂતાનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ

READ ALSO

Related posts

વર્ષો સુધી ફિલ્મોથી દુર હતી આ એક્ટ્રેસ, લગ્ઝરી કાર છોડી ઓટોમાં સફર કરતા દેખાઈ

Kaushik Bavishi

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

22 વર્ષની યુવતીને થયો પ્રેમ, 6 વખત સેક્સ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!