GSTV
Home » News » અરવલ્લીમાં ગરબાની રમઝટ : કલેકટરે લીધી વિવિધ પંડાલોની મુલાકાત

અરવલ્લીમાં ગરબાની રમઝટ : કલેકટરે લીધી વિવિધ પંડાલોની મુલાકાત

તો આ તરફ અરવલ્લીના મોડાસામાં ગરબાની રમઝટ જામેલી જોવા મળી. ઉમિયા મંદિરના ચોકમાં રામપાર્ક કલ્યાણ ચોક, કુમકુમ પાર્ટી પ્લો અને અરવલ્લીના ગામડાઓમાં ગરબાનો થનગનાટ જોવા મળ્યો હતો. જિલ્લા કલેકટરે નવરાત્રિ દરમિયાન વિવિધ પંડાલોની મુલાકાત કરી હતી.

 

Related posts

ટેન્કર પલ્ટી ખાઇ ગયું, તેલ લેવા માટે લોકો ડબ્બા અને પીપ લઇને પડાપડી કરવા લાગ્યાં

Bansari

video: મેદાન પર જ પાકિસ્તાનના કેપ્ટનની ઊડી મજાક

Dharika Jansari

જો બહારની એજેન્સી નાર્કોટીક્સ પકડશે તો ગુજરાતના અધિકારી સામે કાર્યવાહી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!