GSTV
Home » News » અહીં પાંચ ગામના ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખી 35 ક્યુસેક પાણી છોડાયુ

અહીં પાંચ ગામના ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખી 35 ક્યુસેક પાણી છોડાયુ

અરવલ્લીના વાત્રક ડેમમાંથી ડાબા કાંઠાની કેનાલમાં 35 ક્યુસેક પાણી છોડાયુ છે. પાંચ ગામના ખેડૂતોની માંગણીને ધ્યાને રાખીને પાણી છોડાયુ છે. જેથી 200 હેકટર વિસ્તારને ખેતી અને ઘાસચારાનો લાભ મળશે. હાલ વાત્રક ડેમમાં 10 ટકા પાણીનો જથ્થો છે.આમ ડેમની સ્થિતિ વિકટ હોવા છતાં ખેડૂતોની માંગને ધ્યાને રાખી પાણી છોડવાનો નિર્ણય કરાયો છે.

READ ALSO

Related posts

આ નવા વાયરસથી ગુજરાતમાં ભય, પાંચ વર્ષની બાળકીનાં મોત બાદ તંત્રમાં દોડધામ

Bansari

ગુરુપૂર્ણિમા નિમિત્તે બગદાણામાં ઉમટી પડ્યા ભાવિક ભક્તો, બનાવાયો 725 મણ લાડુનો મહાપ્રસાદ

Bansari

88 PSIને ગુજરાત સરકારે ફરી ASI બનાવી દીધા, શરતચૂકથી પ્રમોશન અપાયાનું અજૂગતું કારણ આપ્યું

Karan
Do NOT follow this link or you will be banned from the site!