GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

અરવલ્લી : ઝાડ પર વીજળી પડતા લાગી આગ, લોકોમાં ભયનો માહોલ

અરવલ્લીના મેઘરજના ઓઢા કસાણા ગામે ઝાડ પર વીજળી પડતા આગ લાગી હતી. વીજળી પડવાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. કોઇ જાનહાની નહીં.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારે અચાનક પલટો આવ્યો હતો. જિલ્લાના મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોડાસા શહેરમાં સૌથી વધારે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.અઠવાડિયાના લાંબા વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા મુરજાઈ ગયેલા મગફળી સહિતના પાકને જીવતદાન મળ્યું હતુ.

READ ALSO

Related posts

1 મહિના પહેલા બનેલી ગલફેન્ડે વિડિયોકોલમાં બંનેએ વારાફરતી કપડાં ઉતારવાનું નક્કી કર્યું, પરંતુ યુવાને કરેલી પહેલ ભારે પડી

Harshad Patel

RIL AGM: ભારતમાં 5G ટેક્નોલોજી અંગે અંબાણીએ કરી મોટી ઘોષણા, જાણો શું કહ્યું

Bansari

મુકેશ અંબાણીની સંપત્તિમાં પ્રતિ સેકન્ડે 8.74 લાખ રૂપિયાનો થયો વધારો, 5 દિવસમાં કમાઈ લીધા 400 અરબ રૂપિયા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!