GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

અરવલ્લી જિલ્લામાં કોરોના બન્યો બેકાબુ, ખાનગી દવાખાનામાં સારવાર લીધા બાદ અનેક દર્દીઓ સપાડાયા હતા મહામારીમાં

અરવલ્લી જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણ દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે. 15 દિવસ અગાઉ મોડાસાના ખાનગી તબીબના દવાખાનામાં સારવાર લીધા બાદ અનેક દર્દીઓ કોરોનામાં સપડાયા હતા. જેનો અહેવાલ જીએસટીવીએ પ્રસિધ્ધ કરતા મોડાસા તાલુકા હેલ્થ ઓફિસરે તબીબને નોટિસ ફટકારી હતી. પરંતુ સ્થાનિક આરોગ્ય વિભાગે માત્ર નોટિસ આપી જવાબદારીથી છટકી ગયું હોય તેવું લાગી રહ્યું છે.

ત્યારે વહીવટી તંત્રના ઉચ્ય અધિકારીઓ કોરોનાને નાથવા યોગ્ય પગલાં ભરે એવી લોક માંગ ઊઠી છે. અત્યાર સુધી અરવલ્લી જિલ્લામાં કોરોનાના 229 કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાં 21 દર્દીઓના મોત નિપજ્યા છે. જ્યારે 167 દર્દીઓને સારવાર બાદ સાજા થયા છે અને હાલ 49 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

READ ALSO

Related posts

મુકેશ અંબાણીની સંપત્તિમાં પ્રતિ સેકન્ડે 8.74 લાખ રૂપિયાનો થયો વધારો, 5 દિવસમાં કમાઈ લીધા 400 અરબ રૂપિયા

Harshad Patel

શહેરમાં દોડતી શટલ રીક્ષાઓ દ્વારા નિયમોનો સરેઆમ કર્યો ભંગ, કોરોનાનું સંક્રમણ વધુ ફેલાવવાની ભીતિ

pratik shah

Amazonની નવી સર્વિસ! તમારા સામાનની લિસ્ટ જોઈને જાતે નીકળશે પ્રોડક્ટ તરત જ બની જશે બિલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!