GSTV
Home » News » અરૂણાચલ પ્રદેશના ભૂતપૂર્વ સીએમ નબામ તુકી પર લાગ્યો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ

અરૂણાચલ પ્રદેશના ભૂતપૂર્વ સીએમ નબામ તુકી પર લાગ્યો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ

અરૂણાચલ પ્રદેશના ભૂતપૂર્વ સીએમ નબામ તુકી પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. સીબીઆઈએ નબામ તુકી અને તેમના ભાઈ સામે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. નબામ તુકી પર આરોપ છે કે તેમણે વર્ષ 2003માં તેના ભાઈ નબામ તગમને 3.20 કરોડનો સરકારી પ્રોજેક્ટ ભેટમાં આપ્યો હતો. સીબીઆઈએ આ મામલે બંને ભાઈઓ સામે તપાસ શરૂ કરી છે.

READ ALSO

Related posts

રક્ષામંત્રી રાજનાથના પરમાણુવાળા નિવેદન બાદ પાકિસ્તાનનું આવ્યુ આ નિવેદન

Kaushik Bavishi

સુરતના આ મેદાનમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાશે, ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ

Nilesh Jethva

ચીને પોતાનું કોમર્શિયલ રોકેટ કર્યું લોન્ચ, આ છે ડ્રેગનની ભવિષ્યની યોજના

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!