GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

અરૂણ જેટલીની આ બેઠક પર ભાજપના આ નેતા બિનહરિફ ચૂંટાયા, બસપા, સપા અને કોંગ્રેસે ન ભર્યું ફોર્મ

ભાજપ નેતા અરૂણ જેટલીના નિધન બાદ ખાલી થયેલી રાજ્યસભાની સીટ માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સુધાંશુ ત્રિવેદી બિનહરિફ ચૂંટાયા છે. જ્યારે અરૂણ જેટલી ઉત્તરપ્રદેશથી રાજ્યસભાના સાંસદ હતા પરંતુ લાંબી બિમારીના કારણે 24 ઓગસ્ટના રોજ તેમનું નિધન થયું હતું અને તે બાદ રાજ્યસભાની સીટ ખાલી પડી હતી. જે માટે ભાજપે સુધાંશુ ત્રિવેદીને ભાજપે ઉત્તરપ્રદેશમાંથી રાજ્યસભાની પેટાચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશની આ રાજ્યસભાની સીટ પરથી ગત શુક્રવારે સુધાંશુ ત્રિવેદીએ ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ સીટ માટે પેટા ચૂંટણીમાં કોઈ અન્ય પાર્ટીએ દાવેદારી નહી નોંધાવતા સુધાંશું ત્રિવેદીની જીત નક્કી માનવામાં આવી રહી હતું અને આજે તેમને બિનહરિફ ચૂંટાયા છે. જો કે આ સીટ માટે 16 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી યોજાવાની હતી.

READ ALSO

Related posts

8 નહીં પરંતુ આ તારીખથી તિરૂપતિ બાલાજી મંદિરમાં ભક્તોને મળશે એન્ટ્રી, એક દિવસમાં માત્ર 6 હજાર લોકો જ કરી શકશે દર્શન

Nilesh Jethva

દેશમાં કોરોનાની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો, એક સપ્તાહમાં 61 હજાર કેસ વધ્યા

Nilesh Jethva

પીઓકે અને અક્સાઇ ચીન ભારતનો ભાગ, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે ભારતના કબ્જામાં હશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!