GSTV

10 વાગ્યે અરૂણ જેટલીના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે લઈ આવવામાં આવશે

એઈમ્સમાં સારવાર દરમ્યાન નિધન થયા બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના પાર્થિવ દેહને એઈમ્સથી ઈસ્ટ ઓફ કૈલાશ સ્થિત આવેલા તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો છે. ત્યારે આજે તેમના પાર્થિવ દેહને 10 વાગ્યે ભાજપના કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. જે બાદ અરૂણ જેટલીની અંતિમ યાત્રા શરૂ થશે અને નિગમ બોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

જેટલીના નિધન બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જિતેન્દ્રસિંહ સહિતના નેતાઓ જેટલીના નિવાસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે જેટલીને શ્રદ્ધાંજલી આપી હતી. અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. જેપી નડ્ડા. હર્ષવર્ધન સહિતના નેતાએ જેટલીના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલી પાઠવી. તેમના નિવાસસ્થાને લોકોની ભીડ ઉમટી છે.

READ ALSO

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

Nilesh Jethva

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!