GSTV

સરકારના 8 લાખ પેન્શન ધારકો માટે આવ્યા ખુશ ખબર, અરુણ જેટલીની જાહેરાત

કેન્દ્ર સરકારે NPSમાં યોગદાન વધારવાનો નિર્ણય કર્યો છે. એનપીએસમાં સરકારે યોગદાન ચાર ટકાથી વધારી 14 ટકા કર્યું છે. રાષ્ટ્રીય પેન્શન યોજનામાં સરકારે યોગદાન વધારી મૂળ વેતનનું 14 ટકા કર્યું છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓ માટે કુલ રકમના 60 ટકા ટ્રાન્સફર કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. જે અત્યાર સુધીમાં 40 ટકા હતી. નાણા પ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું કે, સરકારી કર્મચારીની નિવૃતી બાદ 60 ટકા રકમને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. જેથી કર્મચારીઓ પાસે રોકાણ કરવાનો એક નવો વિકલ્પ ખુલશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મંડળે આવક વેરા કાયદાની કલમ 80સી હેઠળ કર પ્રોત્સાહનને મંજૂરી આપી છે.

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પંચ યોજનામાં ઘણા ફેરફારો કર્યા છે. સરકારે પોતાનું યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કરવાનું નક્કી કર્યું છે. સાથે સાથે તે નક્કી કરવામાં આવ્યું છે કે એન.પી.એસ.નું સંપૂર્ણ 60 ટકા ઉપાડવા પર કોઈ ટેક્સ ન આપવું. હજુ સુધી કર્મચારી તરફથી આ યોજનામાં 10 ટકાના યોગદાન આપવામાં આવ્યું હતું, ત્યાં સરકાર પણ 10 ટકા હિસ્સો આપે છે.

Related posts

ખતરનાક/ જ્યારે ડોક્ટરો નહી પરંતુ ખૂંખાર મગરમચ્છ કરતા હતા મહિલાનો ગર્ભપાત, ગર્ભમાં બાળકને મારવા માટે અપનાવતા હતા ડરામણી પદ્ધતિ

pratik shah

ભારતીય સેનાએ પરત મોકલ્યો લદાખમાં પકડાયેલ ‘ભૂલથી ઘુસી આવેલ’ ચીની સૈનિક

pratik shah

કામની વાત/ ફક્ત 50 રૂપિયામાં બનાવડાવો પોકેટ સાઇઝ આધાર કાર્ડ, આ રીતે ઘરે બેઠા કરો ઑર્ડર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!