GSTV

સોનિયા ગાંધીના ગઢમાં સાંસદ ફંડના નાણાનો ઉપયોગ કરશે અરૂણ જેટલી

Last Updated on October 7, 2018 by Arohi

કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીએ પોતાની સાંસદ ફંડના નાણા સોનિયા ગાંધીના સંસદીય મત વિસ્તાર રાયબરેલીમાં ખર્ચ કરશે. તેના માટે તેમણે અઢી કરોડના પહેલા હપ્તા માટેનો પત્ર રાયબરેલી તંત્રને મોકલી દીધો છે. સોનિયા ગાંધીના સંસદીય વિસ્તાર રાયબરેલીમાં વિકાસ કાર્ય માટે પોતાના ફંડનો ઉપયોગ કરવાનો નિર્ણય અરૂણ જેટલીએ પોતે લીધો છે. જેટલીના આ પગલાને ગાંધી પરિવારના ગઢમાં ભાજપની પહોંચ વધારવાના પ્રયાસના ભાગરૂપે જોવામાં આવે છે. મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ રાજ્યસભા સાંસદ પોતાના તરફથી પસંદ કરાયેલા જિલ્લામાં પાંચ કરોડ રૂપિયાના વિકાસ કાર્ય માટે જિલ્લા કલેકટરને જણાવી શકે છે. અરૂણ જેટલી નવેમ્બરના પહેલા અથવા બીજા સપ્તાહમાં રાયબરેલીનો પ્રવાસ કરી શકે છે.

 

 

Related posts

Jammu & Kashmir / યુએનએ કાશ્મીરીને મુક્ત કરવાની કરી માંગ, ભારતે લગાવી ફટકાર

Vishvesh Dave

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!