GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

મોદીથી પ્રેરાઈને ગણેશ ચતુર્થી પર આ કલાકારે પ્લાસ્ટિક વિરુદ્ધ આવી રીતે શરૂ કર્યું અભિયાન

પર્યાવરણ બચાવવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સંદેશ આપતા પ્રસિદ્ધ સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટ્ટનાયકે પુરીના સમુદ્રનાં કિનારે 1000 પ્લાસ્ટિકની બોટલો સાથે ભગવાન ગણેશજીની એક રેતીની મૂર્તિ બનાવી છે. જેમાં આ ગણેશ ચતુર્થીનાં અવસર પર બનાવવામાં આવેલી આ મૂર્તિકળા પર પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ અને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. એક અહેવાલ અનુસાર પટ્ટનાયકે જણાવ્યું હતુ કે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા મનકી બાતમાં એકલ ઉપયોગ વાળા પ્લાસ્ટિકને હટાવવાના અભિયાનથી પ્રેરિત થઈને આ નિર્ણય કર્યો છે.

1000 પ્લાસ્ટિકની બોટલો સાથે ભગવાન ગણેશજીની એક રેતીની મૂર્તિ બનાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા મનકી બાતથી થયા પ્રેરિત

ઓડિશાના કલાકારે કહ્યું કે PM મોદીએ પોતાના મનની વાત રેડિયો પ્રસારણમાં એકલ ઉપયોગ વાળા પ્લાસ્ટિક વિરુદ્ધ સ્વતંત્રતા દિવસ પર આ સંદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેમની રચનાનો ઉદેશ્ય લોકો પર્યાવરણ પર પ્લાસ્ટિકનાં દુષ્પ્રભાવો વિશે જાગરૂકતા ફેલાવવાની છે.

READ ALSO

Related posts

કોરોનાના કહેર વચ્ચે જામનગર પહોંચેલા સીએમ વિજય રૂપાણીએ કરી આ જાહેરાત

Nilesh Jethva

કોરોના બાદ ચીનની વધુ એક ચાલાકી: ભારતમાં મોકલી રહ્યુ છે આવા પાર્સલ, કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સતર્ક રહેવા જણાવ્યું

Mansi Patel

48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઘોઘા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!