GSTV
Home » News » મશહૂર ગુજરાતી કલાકાર અને ભાજપ MLA હિતુ કનોડીયા વિવાદમાં ફસાયા, આવો કંઈક છે લોચો

મશહૂર ગુજરાતી કલાકાર અને ભાજપ MLA હિતુ કનોડીયા વિવાદમાં ફસાયા, આવો કંઈક છે લોચો

ચલચિત્રોના જાણીતા નવ યુવાન કલાકાર અને ઇડરના ભાજપના ધારાસભ્ય હિતુ કનોડીયા વિવાદમાં ફસાયા છે. ગુજરાત સહિત મહારાષ્ટ્રની મતદાર યાદીમાં પણ નામ આવ્યું છે. ઇડર વિધાનસભાની ચૂંટણી વખતે ખોટુ સોગંદનામું કર્યુ હોવાનો આરોપ મુકાયો છે. ત્યારે આ અંગે હિતુ કનોડીયા દ્વારા કોઈ ખુલાસો કરાયો નથી.

પરંતુ જોવામાં આવે તો મહારાષ્ટ્રની મતદાર યાદીમાં હિતુ કનોડીયાના નામ હોવાથી કોને ફાયદો છે તે પણ સ્પષ્ટ નથી. અને જો આ તમામ કેસમાં હિતુ કોનોડીયાના કોઈ લેવાદેવા ન હોઈ તો ત્યાં સુધી તેમનું નામ કેવી રીતે પહોંચી ગયું. બીજી તરફ જોવામાં આવે તો શું પછી આમાં તંત્રની કોઈ ખામી રહી ગઈ છે કે નહીં તે પણ તપાસવું જરૂરી છે. મહારાષ્ટ્રની મતદાર યાદીમાં હિતુ કનોડીયાની ઉંમર 50 વર્ષ દર્શાવવામાં આવી છે. જ્યારે ગુજરાતની યાદીમાં 48 વર્ષ દર્શાવી છે.

Related posts

મધ્યપ્રદેશના સીએમ કમલનાથે આ પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી

Nilesh Jethva

લગ્નમાં ઢોલ વગાડવા કેમ ન આવ્યો કહી, કર્યો ધારિયા વડે હુમલો

Nilesh Jethva

લગ્નમાં ઢોલ વગાડવા કેમ ન આવ્યો કહી, કર્યો ધારિયા વડે હુમલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!