GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

સાબરકાંઠાના પ્રાંતિજમાં કલા મહાકુંભનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકારના યુવક સેવા અને સંસ્કૃતિ વિભાગ કળાને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ સંસ્થાઓના સહયોગ દ્વારા વિવધ પ્રવૃતિઓનું આયોજન કરતી હોય છે. પ્રાંતિજ નગરમાં શેઠ.પી એન્ડ આર હાઇસ્કૂલ ખાતે કલા મહાકુંભ 2018ના ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તાલુકા કક્ષાના આ કાર્યક્રમમા પ્રાંતિજ સહિત તાલુકાની શાળાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો હેતુ બાળકોમાં છુપાયેલી આંતરિક કલા તથા શકિતઓને બાહર લાવી તેનો સમાજ તથા તેને ખુદને પરિચય કરાવવાનો હોય છે. આવી પ્રવૃતિઓનું પ્રતિવર્ષ આયોજન કરાતું હોય છે. પ્રાંતિજના આ કાર્યક્રમમા કલા મહાકુંભ તાલુકા કક્ષાના કન્વીનર તથા સ્કૂલના આચાર્ય શાળા સ્ટાફ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ અને લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

Related posts

લગ્ન બાદ પૂર્વ પ્રેમી કરી રહ્યો હતો બ્લેકમેલ, પરિણીતાએ એવું છટકું ગોઠવ્યું કે….

Arohi

જલાલપોરમાં પોણા પાંચ ઇંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત

Nilesh Jethva

જામ ખંભાળિયામાં આભ ફાટ્યું : બે કલાકમાં 12 ઈંચ, દ્વારકા જિલ્લામાં ચોવીસ કલાકમાં 18 ઈંચ વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!