GSTV
Home » News » BIGG BOSS 11 : OMG!  અર્શી ખાને સલમાન પર લગાવ્યો કેવો આરોપ!

BIGG BOSS 11 : OMG!  અર્શી ખાને સલમાન પર લગાવ્યો કેવો આરોપ!

બિગબોસમાં આ અઠવાડિયે શોના કન્ટેસ્ટ્ન્ટ્સના પરિવારજનો તેમને મળવા આવ્યા છે. આપણે જોયું કે કેવી  રીતે અર્શી ખાને શિલ્પા શિંદેની મમ્મીનું અપમાન કર્યું હતું. અર્શીની આ હરકતથી સલમાન ખાન રોષે ભરાયો છે. સલમાને વીકેન્ડ કા વારમાં આ હરકત માટે અર્શીની ઝાટકણી કાઢી હતી. પરંતુ અર્શીએ સલમાનની આ વાત સમજવાને બદલે ઉલ્ટાનું સલમાન સાથે પંગો લઇ લીધો છે.

સલમાને જ્યારે અર્શીને જણાવ્યું કે શિલ્પાની મમ્મી પ્રત્યે તેનું વલણ યોગ્ય ન હતું. તેવામાં અર્શી સલમાન સાથે ઉગ્ર ચર્ચામાં ઉતરી ગઇ હતી. તેણે સલમાન પર આરોપ લગાવી દીધો કે તે ક્યારેય શિલ્પાની ભૂલ નથી જોતાં.

અર્શીએ સલમાન પર પક્ષપાત કરવાનોઆરોપ લગાવી દીધો. શોનો પ્રોમો જોઇને અંદાજ લગાવી શકાય કે આજે રાતે ઓન એર થનાર આ એપિસોડ કેટલો ઇન્ટરેસ્ટિંગ હશે.

Related posts

Whatsappનું આ ફિચર બનશે યુઝર્સના માથાનો દુખાવો, Statusમાં હવે દેખાશે…..

Bansari

જ્યાંથી ભાજપના સાંસદ બીજી વખત ચૂંટાયા એ જૂનાગઢ ટાઉનહોલના સંડાસ પણ દરવાજા વિનાના

Mayur

કર્ણાટકના રાજકારણમાં હલચલ તેજ, કોંગ્રેસે ધારાસભ્યોની બેઠક બોલાવી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!