GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

નિસર્ગ વાવાઝોડાની અસર: અરવલ્લીમાં જોવા મળી, જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

ગુજરાત પર નિસર્ગ વાવાઝોડાનું સંકટ ઘેરાઇ રહ્યું છે. નિસર્ગ વાવાઝોડું 3 જૂનના રોજ એટલે કે બુધવારે સાંજે અથવા રાત્રિ સુધીમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ત્રાટકી શકે છે.પૂર્વ-મધ્ય અને તેને સંલગ્ન દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

ગુજરાત પર નિસર્ગ વાવાઝોડાનું સંકટ

ત્યારે આ વાવાઝોડાની અસર અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી હતી. અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ગત રાત્રે મેઘરજ માલપુર અને મોડાસા પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો.

અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો

જેના લીધે ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે.તેમજ બાજરીનો તૈયાર પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!