GSTV
Home » News » એટીએમમાં સિક્રેટ પાસવર્ડ થકી લાખો રૂપિયાની ઉઠાંતરી કરનાર આરોપીઓની ઊંઝાથી ધરપકડ

એટીએમમાં સિક્રેટ પાસવર્ડ થકી લાખો રૂપિયાની ઉઠાંતરી કરનાર આરોપીઓની ઊંઝાથી ધરપકડ

મહેસાણાના ઊંઝા એસબીઆઈના એટીએમમાં સિક્રેટ પાસવર્ડ થકી પૈસાની ઉઠાંતરી કરનારા આરોપીઓને ઝડપી લેવાયા છે. આરોપીઓએ એટીએમમાંથી રૂ. 39 લાખ 53 હજારથી વધુની ઉઠાંતરી કરી હતી. ગત 12 જુલાઈએ રાત્રે બનાવ બન્યો હતો. ગુનામાં સંડોવાયેલા માસ્ટર માઇન્ડ ઠાકોર અલકેશજી અન્ય મદદગારીમાં કિરણસિંહ ઝાલા તથા બકો ઉર્ફે કેશજીને ઠાકોરને જેલ હવાલે કરાયા છે. પોલીસે કુલ 35 લાખની રકમ રિકવર કરી છે.

READ ALSO

Related posts

વડોદરાનો અનોખો ચોર, દિવસે કરતો મજૂરી ને રાત્રે કરતો આ ખાસ પ્રકારની સાયકલની ચોરી

Nilesh Jethva

કચ્છના હરામીનાળા પાસેથી બીએસએફે એક બોટ સાથે બે માછીમારોને ઝડપી પાડ્યા

Nilesh Jethva

પારડીની બે કંપનીમાં આગ લાગતા મચી અફરા તફરી, પાંચ ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!