GSTV

પાડોશમાં રહેતા કોન્સ્ટેબલના નામનું ફેક આઈડી બનાવી યુવકે શરૂ કર્યો ગંદો ખેલ

Last Updated on December 25, 2019 by

અમદાવાદ સાયબર ક્રાઇમે પોલીસ કોન્સ્ટેબલના નામની ફેક આઇડી બનાવી તેના સબંધીઓને બિભત્સ મેસેજ મોકલનાર આરોપી રોહીતની ધરપકડ કરી છે. હાટકેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી રોહીત હરોલીયાએ તેની જ પાડોશમાં રહેતા પોલીસ કોન્સ્ટેબલની ફેક આઇડી બનાવી હતી. અને તેના સબંધીઓને બિભત્સ મેસેજ કરતો હતો. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલના મિત્રે તેને ફોન પર જાણ કરી હતી. જેથી કોન્સ્ટેબલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની પુછપરછમાં ફરિયાદીને હેરાન કરવા બાબત અને ફરિયાદીના એકાઉન્ટમાં સ્ત્રી મિત્ર વધુ હોવાથી તેમના નામનું એકાઉન્ટ બનાવ્યુ હતુ.

READ ALSO

Related posts

અનેક દીકરીઓના સપનાઓ સાકાર કરે છે આ “મામાનું ઘર”, ગરીબ વિદ્યાર્થિનીઆે માટે ઉત્સાહનું સરનામું

GSTV Web Desk

હજીરા ખાતે નખાશે AMNS ઈન્ડિયાનો પહેલો સ્ટીલ પ્લાન્ટ, ગુજરાતમાં થશે કરોડોનું રોકાણ

GSTV Web Desk

અમદાવાદ / કોરોનાકાળમાં બાળકોના જન્મદર ઘટ્યો, જાણો તેના પાછળનું કારણ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!