GSTV
Home » News » સુરતમાં વિદ્યાર્થી સાથે 40 લાખની ચિટિંગ કરનાર યુવકની ધરપકડ

સુરતમાં વિદ્યાર્થી સાથે 40 લાખની ચિટિંગ કરનાર યુવકની ધરપકડ

સુરતમાં વિદ્યાર્થીઓને એડમિશન અપાવવાના બહાને ચિટિંગ કરનારા શખ્સની વરાછા પોલીસે ધરપકડ કરી છે. પ્રતિન ડાવરિયા નામના યુવાને 50થી વધુ વિધાર્થીઓ સાથે સ્કૂલોમાં એડમિશન આપવાના બહાને 40 લાખનું ચિટિંગ કર્યું હતું. પ્રતિન ડાવરિયા ઓસ્ટ્રેલિયામાં પણ મની કોન્ટ્રી કેશમાં પકડાઈ ચુક્યો છે. થોડા મહિના અગાઉ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

READ ALSO

Related posts

સાંબરકાંઠામાં ઉશ્કેરાયેલા લોકોએ ન માત્ર સરપંચને માર માર્યો, પણ હાથમાં બચકા પણ ભર્યા

Arohi

અમદાવાદથી જયપૂર જતી ફ્લાઈટમાં બે કબૂતરોએ મચાવ્યો આતંક, અફરા તફરીનો માહોલ સર્જાયો

Mayur

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!