GSTV

સુરતમાં ગોલ્ડન ટેમ્પલ ટ્રેનને ઉથલાવવાના મામલે આરોપીની ધરપકડ

શનિવારે રાતે સુરત -ઉધના વચ્ચે ગોલ્ડન ટેમ્પલને ટ્રેનને ઉઠ્લાવ્વાઓ પ્રયાસ કરવામાંઆવ્યો હતો. સુરતમાં ગોલ્ડન ટેમ્પલ ટ્રેન ઉઠલાવવાના મામલામાં ઝુંબેર શેખ અને સલમાન નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઝુંબેર ચાલુ ટ્રેનમાંથી મોબાઈલની ચીલઝડપ કરતો હતો. જો કે પોલીસ પેટ્રોલીંગ વધી જતાં તેને ટ્રેક પર લોખંડની પાટ મૂકી હતી..હાલમાં બંને આરોપીઓના રિમાન્ડ લને ઘટનાનું રિકન્ટ્રક્શન કરી વધુ તજવીજ હાથ ધરી છે.

Related posts

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

Nilesh Jethva

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારમાં છવાયો વરસાદી માહોલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!