GSTV
Home » News » અહીં ઈંધણની કિંમત વધ્યા બાદ થઈ ઝડપ, પ્રદર્શનકારીઓએ ફેંક્યા પત્થર અને પેટ્રોલ બોમ્બ

અહીં ઈંધણની કિંમત વધ્યા બાદ થઈ ઝડપ, પ્રદર્શનકારીઓએ ફેંક્યા પત્થર અને પેટ્રોલ બોમ્બ

ઇકવાડોરની સરકાર આર્થિક સુધારોના માર્ગે છે. સરકારે બે બિલિયનના રાજકોષીય નીતિમાં સુધારા પેકેજની જાહેરાત કરી. જેથી દેશમાં દાયકાઓ જૂની ઇંધણ સબસિડીનો અંત આવી ગયો.

જો કે ઇંધણ સબસિડી હટતાની સાથે જ ઇક્વાડોરમાં તોફાનો ફાટી નીકળ્યા. ઇકવાડોર સરકાર દ્વારા ઉઠાવાયેલા આ પગલા બાદ જનતામાં આક્રોશ વ્યાપી ગયો. દેશના જુદા જુદા વિસ્તારોમાં લોકો માર્ગો પર ઉતરી આવ્યા.

વિરોધ પ્રદર્શમાં પ્રદર્શનકારીઓએ ઠેર ઠેર આગચંપી કરીને તોડફોડ કરી. પ્રદર્શનકારીઓએ સરકારના આ નિર્ણયને પરત લેવાની માંગણી કરી રહ્યા હતા.

ક્વિટોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શને તોફાનની સ્વરૂપ ધારણ કર્યું. જો કે પરિસ્થિતિ બેકાબુ થતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

READ ALSO

Related posts

રાકેશ અસ્થાનાની સામે લાંચ કેસમાં પુરતા પુરાવા હોવા છતાં આપવામાં આવી ક્લિનચીટ, સીબીઆઈ કોર્ટમાં ઘટસ્ફોટ

Arohi

કોરોનાએ કડાકો બોલાવ્યો : ભારતના બે મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિમાં કુલ 42,381નો ઘટાડો

Mayur

દિલ્હી હિંસા : 150 સામે FIR, 630ની અટકાયત, કોંગ્રેસે બનાવી પાંચ સભ્યોની કમીટી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!