GSTV

ભારતે જ્યાં એરસ્ટ્રાઇક કરી હતી તે બાલાકોટમાં ફરી એકવાર શીબિર સક્રિય, 4000 આતંકવાદીઓ ઘૂસણખોરી માટે તૈયાર

પાકિસ્તાનના બાલાકોટમાં ફરી એકવાર આતંકવાદીઓ સક્રિય થઇ રહ્યા છે. સરકારી સૂત્રો માનીએ તો જૈશ-એ-મોહમ્મદના 40થી 50 આતંકવાદીઓને તાલીમ અપાઇ રહી છે. જેમાં આત્મઘાતી હુમલાખોરો પણ સામેલ છે.

ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇકના આશરે છ મહિના બાદ જૈશ-એ-મોહમ્મદ સહિત અન્ય આતંકવાદી સંગઠનોએ આતંકવાદીઓને અહીં તાલીમ આપવાનું શરૂ કરી દીધું છે. પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં જૈશના કેમ્પ પર એર સ્ટ્રાઇક કરી હતી.

થોડા દિવસો પહેલા ગુપ્તચરવિભાગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતુ કે પાકિસ્તાન ભારતીય સરહદમાં આશરે 4000 આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવી શકે છે.

સૂત્રો મુજબ પાકિસ્તાની સેના અને જમાત-ઉલ-અલ-હદીસે ત્રણથી ચાર હજાર યુવાનોને ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં એલઓસીમાં ઘૂસણખોરી માટે તૈયાર કર્યા છે. આ આતંકવાદીઓને છેલ્લા એક મહિનાથી ટ્રેનિંગ અપાઇ રહી છે.

READ ALSO

Related posts

દુનિયાના 150 દેશમાં સક્રિય છે તબલિગી જમાત, પરંતુ ઈસ્લામના ઉદગમ બિંદુ સમાન આ બે દેશમાં છે પ્રતિબંધિત

Ankita Trada

મોદી સરકારના જૂઠ્ઠાણાની પોલ ખુલ્લી પડી, Corona યુદ્ધની લડાઈમાં આ વસ્તુની છે મોટી ખામી

Ankita Trada

તબલિગી જમાતીઓએ તો હદ પાર કરી: હોસ્પિટલમાં નર્સો સામે કરી અશ્લિલ હરકતો, કપડાં કાઢી ફરવા લાગ્યા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!