GSTV
Home » News » 43 ડિગ્રી તાપમાનના કારણે આ ગામમાં સન્નાટો છવાયો

43 ડિગ્રી તાપમાનના કારણે આ ગામમાં સન્નાટો છવાયો

Aravalli heat wave

અરવલ્લી જિલ્લામાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાતા ગામમાં સન્નાટો છવાયો છે. ગ્રામજનોને લૂ લાગવાનો ભય સતાવી રહ્યો છે. જેને કારણે લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. મોડાસા નગરપાલિકાએ હૂંફાળા વાતાવરણથી ગ્રામજનોને રાહત અપાવવા ગામના રસ્તાઓ પર ઠંડા પાણીનો છંટકાવ કરાવ્યો હતો. પક્ષીઓને ઠંડક માટે વૃક્ષો પર પાણી છાંટ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનો ફંકાઇ રહ્યા છે જેને કારણે હિટવેવની પરિસ્થિત સર્જાઇ છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આરોગ્ય વિભાગે તકેદારી રાખવાની સૂચના પણ આપી છે.

READ ALSO

Related posts

હેર ડ્રાયર યુઝ કરતી વખતે રાખો આ તકેદારી, નહીંતર વાળને થશે નુકસાન

Bansari

25 વર્ષની યુવતીને હતા એટલા લોકો સાથે શારીરિક સંબંધો કે બહેનપણીના પિતાને પણ નહોતા છોડ્યા

Bansari

સારવાર કરાવી રહ્યો હતો યુવક, અચાનક જ નર્સને ગમે ત્યાં હાથ ફેરવવા લાગ્યો પછી…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!