GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

આંધ્રપ્રદેશઃ પેથાઈ ચક્રવાત છોડી ગયું તબાહીના નિશાન, બરબાદ થયો હજારો હેક્ટરનો પાક

આંધ્રપ્રદેશમાં પેથાઈ ચક્રવાત તબાહીના નિશાન છોડી ગયું. આ ચક્રવાતના કારણે પૂર્વી ગોદાવરી ક્ષેત્રમાં 14 હજાર હેક્ટરમાં પાક બરબાદ થઈ ગયો છે. સોમવારે સાંજે ચક્રવાત સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યું હતું. ચક્રવાત જતા રહ્યા બાદ પૂર્વી ગોદાવરીમાં બરબાદીની તસવીરોમાં જોવા મળે છે કે આ ચક્રવાતે કેટલું ભયંકર નુકસાન કર્યું છે.

ઓડિશામાં પેથાઈ તોફાન રાહત કાર્યના જોઈન્ટ કમિશનર પ્રવત મોહપાત્રાએ જણાવ્યું કે ચક્રવાતને કારણે કપાસનો પાક નષ્ટ થયો છે. સરકર આ નુકસાનનો અંદાજ મેળવશે. તેમણે જણાવ્યું કે સરકાર અસરગ્રસ્તોની મદદ માટે વળતર પણ આપશે. સમગ્ર વિસ્તારમાં વરસાદને કારણે રાહત કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે.

Read Also

Related posts

ચીન નિભાવશે પાક સાથે વફાદારી : પાકિસ્તાનને આપશે સૌથી ખતરનાક હથિયાર, ભારતે કરવી પડશે આ તૈયારી

Harshad Patel

સુરત : હીરા ઉદ્યોગ માટે આવી ખુશખબર, કોરોનામાં આ ગાઈડલાઈનને આધારે ફરી શરૂ થશે વેપાર-ધંધા

pratik shah

ચીન સામેની મિસાઇલ દલાઈ લામાનો આજે જન્મદિવસ : ભારતે આપ્યો છે આશ્રય, વધી શકે છે ચીનની પરેશાની

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!