GSTV
Home » News » ભારતીય સેના સાડા છ લાખ નવી અસોલ્ટ રાઇફલ્સ ખરીદવાની તૈયારીમાં

ભારતીય સેના સાડા છ લાખ નવી અસોલ્ટ રાઇફલ્સ ખરીદવાની તૈયારીમાં

ભારતીય સેનાને મેક ઇન ઇન્ડિયા હેઠળ સાડા છ લાખ નવી અસોલ્ટ રાઇફલ્સ ખરીદવાની તૈયારીમાં છે. આગામી કેટલાક વર્ષોમાં સેના 12 હજાર કરોડના આ પ્રોજેક્ટ પર કામ કરશે. સેનાએ શુક્રવારે 7.62 બાય 31 સ્કવેર મિમી કેલિબર અસોલ્ટ રાઇફલ્સની ખરીદી માટે રિક્વેસ્ટ ફોર ઇન્ફોર્મેશન ઇસ્યુ કર્યું છે. આ રાઇફલ 300 મીટરની રેન્જ સુધી મારક ક્ષમતા ધરાવે છે.  ઓર્ડિનન્સ ફેકટ્રી બોર્ડની સાથે પ્રાઇવેટ કંપનીઓ તરફથી તેને તૈયાર કરવામાં આવી છે. રિક્વેસ્ટ ફોર ઇન્ફોર્મેશન હેઠળ 24 સપ્ટેમ્બર સુધી આવેદન કરી શકે છે. આ પહેલા વર્ષની શરૂઆતમાં રક્ષા મંત્રાલયે 1798 કરોડ રૂપિયાના ખર્ચે 72400 અસોલ્ટ રાઇફલ્સને વિદેશમાંથી ખરીદવાની મંજૂરી આપી છે.

 

Related posts

ગુજરાતની જનતાનું આ કામ નીતિન પટેલ ગમે તે ભોગે દિવાળી પહેલા પૂરૂ કરવા માગે છે

Mayur

ખાતામાં ના 15 લાખ આવ્યા, ના 6 હજાર, મોદી જ્યાં જાય છે ત્યાં ખોટુ બોલીને આવે છે: રાહુલ ગાંધી

Mayur

કોંગ્રેસે મને જેટલી ગાળો આપવી હોય તે આપે, બેંગકોક અને થાઈલેન્ડથી ગાળો ઈમ્પોર્ટ કરવી હોય તો તે કરી લાવે : મોદી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!