GSTV
Home » News » સેનાનું સર્ચ ઓપરેશન, રાષ્ટ્રીય રાયફલના 800 જવાનો કાશ્મીરમાં

સેનાનું સર્ચ ઓપરેશન, રાષ્ટ્રીય રાયફલના 800 જવાનો કાશ્મીરમાં

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ કાશ્મીર ઘાટીમાં ઈન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી છે. દક્ષિણ કાશ્મીરના શોપિયા, કુલગામ અને અનંતનાગ જિલ્લામાં મોબાઈલ સેવા પર રોક લગાવી દેવામાં આવી. સેનાએ પુલવામામાં સૌથી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. જેમા રાષ્ટ્રીય રાયફલના 800 જવાનો જોડાયા છે.

હુમલાની ઘટન બાદ બીએસએફ, સીઆરપીએફ અને પોલીસ કેમ્પમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હુમલાની ઘટના બાદ સરહદ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે જમ્મુ શ્રીનગર હાઈવેને બંધ કરી દેવામાં આવ્યો છે. આ સાથે સીઆરપીએફ અને સેનાને હાઈવે પર પેટ્રોલિંગ માટે કામે લગાવી દેવામાં આવી છે.

Read Also

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!