GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ગાર્ડ ઓફ ઓનર સાથે નિકળી આર્મી જવાનની અંતિમયાત્રા, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા

સુરેન્દ્રનગરમાં વઢવાણ ખાતે રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા ભરતસિંહ પરમાર નામના જવાનની અંતિમયાત્રા નિકળી હતી. મૃતક જવાન અરૂણાચલ પ્રદેશના ગૌહાટીમાં આર્મીમાં ફરજ બજાવતા હતા. તેમનું આકસ્મીક મૃત્યું થયું હતું. મૃતકની અંતિમયાત્રા ગાર્ડ ઓફ ઓનર સાથે ખારવાની પોળથી વઢવાણ નિવાસ સ્થાન થઈને નિકળી હતી. જેમા આર્મીના અધીકારીઓ જવાનો અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો અંતિમયાત્રામનાં જોડાયા હતા.

READ ALSO

Related posts

ભાજપ પૈસા અને સતાના જોરે ધારાસભ્યોના સૌદા કરતા હોવાનો આક્ષેપ

Nilesh Jethva

15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી મોદી કરી શકે છે આ મોટી જાહેરાત, કોરોનાકાળમાં વરદાનરૂપ સાબિત થશે આ યોજના

Pravin Makwana

લોકો ઘરમા સુતા હતા અને જેસીબી વડે મકાન તોડી પાડવામાં આવ્યા, 25થી વધારે લોકોએ સ્થાનિકો પર કર્યો હુમલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!