GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન ઓલઆઉટ શરૂ : બાંદીપુરામાં 4 આતંકવાદીઓ ઠાર

સેનાએ જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં વધુ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આમ બાંદીપોરામાં કુલ ચાર આતંકવાદી ઠાર મારવામાં આવ્યા છે. જે બાદ બાંદીપુરામાં સેનાએ સર્ચ ઓપરેશનને વધુ તેજ કર્યું છે. બાંદીપુરામાં સેનાને આતંકી છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. સેનાને વધુ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. રમઝાન માસ પૂર્ણ થચા સેનાની બંદુકોના નાળચા ગરજી રહ્યાં છે. રમઝાન માસમાં સરકારે  સીઝફાયર પર રોક લગાવી હતી.  રમઝાન માસમાં સેના પર હુમલાની ઘટના વધી  હતી અને સેનાએ આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન ઓલઆઉટ શરૂ કર્યું છે.

Related posts

ભિલોડાના કિશનગઢમાં ઘરમાં ગોંધી રાખેલ મહિલાને મુક્ત કરાઈ, 10 વર્ષથી પતિ આપતો હતો માનસિક તેમજ શારિરીક ત્રાસ

pratik shah

ડેપ્યુટી સીએમના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા, નિયમોનો છડે ચોક થયો ભંગ

pratik shah

બ્રાઝિલમાં CORONAથી મોતનો આંકડો 1 લાખને પાર, સંક્રમિતોની સંખ્યા 30 લાખથી વધુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!