GSTV
Home » News » દ.ભારતમાં આતંકવાદી હુમલાની આશંકા, કેરળમાં હાઈએલર્ટ જાહેર

દ.ભારતમાં આતંકવાદી હુમલાની આશંકા, કેરળમાં હાઈએલર્ટ જાહેર

સેનાની સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડર-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સૈનીએ કહ્યું છે કે તેમને એવી માહિતી મળી છે કે દેશમાં કોઈ આતંકી હુમલો થઈ શકે છે. તેમણે કહ્યું, ‘અમને માહિતી મળી છે કે દક્ષિણ ભારતમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. સર ક્રીક પાસેથી કેટલીક બોટો મળી આવી છે. અમે આતંકવાદી અને એન્ટિ-એલિમેન્ટ્સના દરેક ઇરાદાને નિષ્ફળ બનાવવા સાવચેતી રાખી રહ્યા છીએ. ‘

કેરળના તમામ જિલ્લાઓમાં ચેતવણી

રાજ્યભરમાં પોલીસને જાહેર સ્થળો પર સતર્કતા રાખવા નિર્દેશ

કેરળના પોલીસ મહાનિદેશક (ડીજીપી) લોકનાથ બહેરાએ આ કેસમાં જણાવ્યું છે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું, ‘સૈન્ય દ્વારા અપાયેલી આતંકવાદી હુમલોની ચેતવણીને કારણે રાજ્યના તમામ જિલ્લાઓને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં પોલીસને જાહેર સ્થળો પર સતર્કતા રાખવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

કેરળના પોલીસ મહાનિદેશક (ડીજીપી) લોકનાથ બહેરા એ આપ્યું નિવેદન

READ ALSO

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana

રાષ્ટ્રવાદ અને ભારત માતા કી જયના નારાનો ખોટી રીતે ઉપયોગમાં કરવામાં આવી રહ્યો છે : મનમોહન સિંહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!