GSTV
Home » News » કાશ્મીરનો માહોલ બગાડનાર શેહલા રસીદને સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

કાશ્મીરનો માહોલ બગાડનાર શેહલા રસીદને સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ કાશ્મીર પીપલ મુવમેન્ટના નેતા શેહલા રશીદ વિરૂદ્ધ કેસ દાખલ કરવાની માગ કરાઈ છે.. શેહલાએ સોશિયલ મીડિયા પર ભારતીય સેના વિરૂદ્ધ અફવા ફેલાવી હતી. જેથી તેના પર જમ્મુ કાશ્મીરમાં હિંસા અને માહોલ બગાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના વકીલ આલોક શ્રીવાસ્તવે શેહલા રશીદ વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો છે.

તેમની માગ છે કે, શેહલા રશીદ ભારતીય સેના અને સરકાર વિરૂદ્ધ અફવા ફેલાવી રહી છે. જેથી તેમની તુરંત ધરપકડ કરવી જોઈએ.. શેહલા રશીદે ટ્વિટર પર દાવો કર્યો હતો કે. સેના કાશ્મીર ખીણમાં લોકોના ઘરમાં ઘૂસીને બાળકોને ઉઠાવી રહી છે. જોકે, શેહલાના ટ્વિટનો ભારતીય સેનાએ જવાબ આપ્યો હતો. અને શેહલા દ્વારા લગાવવામાં આવેલા આરોપ પાયાવિહોણા ગણાવ્યા હતા. અને જેને અફવા ગણાવવામાં આવી હતી.

READ ALSO

Related posts

ઘોર કળિયુગ : કોઈ મોટર સાઈકલમાંથી હેલમેટ ચોરી ગયું

Mayur

વર્ષો સુધી ફિલ્મોથી દુર હતી આ એક્ટ્રેસ, લગ્ઝરી કાર છોડી ઓટોમાં સફર કરતા દેખાઈ

Kaushik Bavishi

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!