GSTV

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડર્સને કોઇપણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

ચીન સાથેના તણાવ વચ્ચે સેના પ્રમુખ જનરલ એમ.એમ.નરવણેએ બે દિવસના લખનૌ પ્રવાસ દરમિયાન સેન્ટ્રલ કમાન્ડ હેડકવાર્ટરની મુલાકાત લીધી. આ દરમિયાન સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો. તેમજ પરિચાલનને જાળવા રાખવા જણાવ્યું.

જનરલ નરવણેએ સેન્ટ્રલ કમાન્ડમાં સૈન્ય દળોની ક્ષમતા વૃદ્ધિ અને ઓપરેશનલ પ્રભાવશીલતા અને પાયાગત માળખાના વિકાસને સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો. સાથે જ તેમણે ઓપરેશન તૈયારીઓના ઉચ્ચ સ્તરને પ્રાપ્ત કરવા માટે સેન્ટ્રલ કમાનની પ્રશંસા કરી.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!