GSTV
Home » News » હવે પાક્કું આંતકીનો સફાયો થશે, નિર્ણય લીધો કે આર્મી હેડક્વાટરનાં કર્નલ ઓફિસરોને જંગના મેદાનમાં ઉતારશે

હવે પાક્કું આંતકીનો સફાયો થશે, નિર્ણય લીધો કે આર્મી હેડક્વાટરનાં કર્નલ ઓફિસરોને જંગના મેદાનમાં ઉતારશે

india pakistan latest news

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે એવી ખબર છે કે પાકિસ્તાને ભારતીય સરહદ પર તેના સૈનિકો અને શસ્ત્રોની સંખ્યામાં વધારો કર્યો છે. હવે પાકિસ્તાનની આક્રમક ચળવળને જોયા પછી ભારતીય સેનાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કે આર્મી હેડક્વાટરનાં કર્નલ ઓફિસરોને પાકનો સફાયો કરવા જંગના મેદાનમાં ઉતારશે

ફાયર ફાઇટિંગ

એવું કહેવામાં આવે છે કે સરહદ પર પોસ્ટ કરાયેલા અધિકારીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધારી દેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી આર્મી હેડક્વાર્ટરમાં જ કર્નલ રેંકના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી તે હવે ટૂંક સમયમાં જ યુદ્ધનાં મેદાનમાં મોકલવામાં આવશે.

indian army in border

એક અહેવાલ અનુસાર યુદ્ધના મેદાનમાં અધિકારીઓની તંગી છે. ઘણી પોસ્ટ્સ પણ ખાલી છે. સૈન્યના આ નિર્ણય સાથે આશરે 230 અધિકારીઓ દુશ્મનો ઉપર આફત બની શકે છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત અને પાકિસ્તાનમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને આર્મી હેડક્વાર્ટર્સમાં પોસ્ટ કરાયેલા અધિકારીઓને યુદ્ધના મેદાનમાં મોકલવામાં આવશે.

નોંધપાત્ર વાત એ છે કે પુલવામા વિસ્તારમાં સીઆરપીએફનાં જવાનો પર આતંકવાદી હુમલાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. હુમલા પછી થોડા દિવસો પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલકોટ પર હુમલો કર્યો અને જૈશ-એ-મોહમ્મદના અડ્ડાને ઉડાવી માર્યા. આ હુમલામાં ઘણા આતંકવાદીઓનાં મૃત્યુના પણ સમાચાર હતાં.

READ ALSO

Related posts

વિભાવરીબેન દવેની હાજરીમાં ગીતા રબારીના ડાયરામાં બોલી બઘડાટી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

Path Shah

કાશ્મીર મામલે પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, માલદીવે આપ્યો આ સણસણતો જવાબ

Path Shah

અલ્પેશ ઠાકોર પ્રધાન બનવા અધીરા બન્યા, પક્ષપલટુને રોકવા પાટીદારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!