GSTV
Home » News » અર્જૂન તેંડુલકર અંડર-19 ટીમમાં, રમશે વન ડે ટૂર્નામેન્ટ

અર્જૂન તેંડુલકર અંડર-19 ટીમમાં, રમશે વન ડે ટૂર્નામેન્ટ

ભારતીય ક્રિકેટના ‘માસ્ટર બ્લાસ્ટર’ કહેવાતા સચિન તેંડુલકરનો દિકરો અર્જૂન તેંડુલકરે પોતાની ક્રિકેટની કરિયરમાં એક પગલું આગળ વધાર્યું છે. જેવાઇ લેલે ઑલ ઇન્ડિયા અંડર-19 વન ડે ટૂર્નામેન્ટ માટે મુંબઇની ટીમમાં તેનું સિલેક્શન થયું છે.

અર્જુનની ઉંમર 17 વર્ષની છે, તેણે 2 મહિના ઇંગ્લેન્ડમાં જૉની બેયસ્ટોને યૉર્કર ફેંકીને લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ. આ યૉર્કરને કારણે બેયસ્ટોના પગમાં ઈજા થઈ હતી અને લોર્ડ્સ નેટ્સથી બહાર જવુ પડ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે અર્જૂન મુંબઇ અંડર-14 અને અંડર-16ની ટીમનો ભાગ રહી ચૂક્યો છે. આ ટૂર્નામેન્ટ 16-23 સપ્ટેમ્બરની વચ્ચે રમાશે.

Related posts

IPL 2020: SRHનો ચોંકાવનારો નિર્ણય, વિલિયમસનને કેપ્ટન પદેથી હટાવી આ ખેલાડીને સોંપી ટીમની કમાન

Bansari

ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે આવ્યા માઠા સમાચાર, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત

pratik shah

16 વર્ષની શેફાલી વર્માએ રચ્યો ઈતિહાસ, સ્ટ્રાઈક રેટમાં તમામને પછાડ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!