GSTV
Home » News » ફાઇનલથી પહેલા મહિલા ટીમની જોડે તેંડુલકરના દિકરાએ પણ કરી પ્રેક્ટિસ

ફાઇનલથી પહેલા મહિલા ટીમની જોડે તેંડુલકરના દિકરાએ પણ કરી પ્રેક્ટિસ

વુમેન્સ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો ટાર્ગેટ ઇંગ્લેન્ડ સામેની ફાઇનલ મેચ જીતની ફર્સ્ટ ટાઇમ વર્લ્ડ ચેમ્પિયન બનાવાનો છે. આ ફાઇનલ મેચ રવિવારે ધ લોર્ડ્સમાં રમાશે.

ઇંગ્લેન્ડ સામે રમાવનારી આ મેચ પહેલા ટીમ ઇન્ડિયા લૉર્ડ્સમાં પ્રેક્ટિસ કરી રહી છે.આ સમયે એક એવી દ્દશ્ય જેવા મળ્યુ જેને ઓડિયન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ. ભારતીય મહિલા ટીમની બેટ્સમેન કૃષ્ણામૂર્તિ જ્યારે બેટિંગની પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો દિકરો અર્જુન તેંડુલકર બૉલિંગ કરી રહ્યો હતો.

અર્જુન તેંડુલકર વુમેન્સ વર્લ્ડ કપના ફાઇનલના એકદિવસ પહેલા જ કૃષ્ણા મૂર્તિના નેટ બૉલર તરીકે બૉંલિગ કરી રહ્યો છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

તમને જણાવી દઇએ કે અર્જુન તેંડુલકર મુંબઇ માટે અંડર-14 અને અંડર-16 રમી ચૂક્યો છે. તે લેફ્ટ હેન્ડ ફાર્સ્ટ બૉલર છે. સચિનનો પરિવાર ઘણી વખત વેકેશન કરવા માટે લંડન જાય છે. તો લોર્ડસના ગ્રાઉન્ડની પાસે જ સચિનનું ઘર છે અને અર્જૂન નેટ પ્રેક્ટિસ કરવા જતો રહેતો હોય છે.

Watch Video Here

Related posts

ટી-20માં પણ વિરાટ કોહલીની બાદશાહત, રોહિત શર્માને પછાડી આ ખાસ રેકોર્ડ કર્યો પોતાને નામ

Bansari

ધોની, કોહલી અને ટી-20 વિશે ગાંગુલીએ આપ્યું વિચાર્યું ન હોય તેવું નિવેદન

Dharika Jansari

બોક્સિંગમાં અમિત પંઘાલ અને મનિષ કૌશિકનો સેમિ ફાઈનલમાં પ્રવેશ : બ્રોન્ઝ નિશ્ચિત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!