GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

અર્જુન તેડુંલકરની ઓસ્ટ્રેલિયામાં ધમાલ, બેટિંગ અને બોલિંગમાં ઉત્તમ પ્રદર્શન

ક્રિકેટના મેદાન પર  સતત પોતાના  ઉત્તમ પ્રદર્શનથી ક્રિકેટમાં ભગવાનનું સ્થાન મેળવી ચૂકેલા સચિન તેડુંલકરના દીકરા અર્જુને પણ  ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવાનું જાણે કે બીડું ઝડપ્યું છે. તાજેતરમાં જ કૂચ બિહાર ટ્રોફીમાં  પાંચ વિકેટ લેનારો અર્જુન હવે બેટિંગમાં પણ બરાબાર ઝળક્યો છે.

18 વર્ષીય અર્જુને ઓસ્ટ્રેલિયામાં  સ્પ્રિટ ઓફ ગ્લોબલ ચેલેન્જમાં ભાગ લેતા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેટિંગ અને બોલિંગમાં  ટી 20 ફોર્મેટમાં  27 બોલમાં 48 રન ફટકાર્યા હતા. અને હોંગકોંગની ટીમની 4 વિકેટ પણ ખેરવી હતી.

પોતાન શાનદાર પ્રદર્શન બાદ અર્જુને પોતાના આદર્શ ખેલાડી વિશે જણાવતા કહ્યુ હતુ કે તેને ઝડપી બોલિંગ પસંદ છે. અન તેના ફેવરેટ  મિચેલ સ્ટાર્ક અને બેન સ્ટોક્સ છે અર્જુને જણાવ્યુ હતું કે તે કોઈ પણ પ્રકારના દબાણ સાથે નથી રમતો.

Related posts

કોઈ ખેલાડીને લાગ્યો કોરોના ચેપ તો શું રદ થઈ જશે IPL? જાણો BCCI એ શું કરી છે તૈયારી

Ankita Trada

ઓલિમ્પિકસ મેડલ વિજેતાને રિંગમાં પરાસ્ત કર્યા બાદ બાબા રામદેવ હવે IPLમાં અંબાણી સામે ટક્કર લેશે

Ankita Trada

ટી20 વર્લ્ડ સિરીઝ વિજેતા ટીમના 14 ક્રિકેટરો સપડાયા ભૂખમરામાં, બીસીસીઆઈની પણ નથી મળી કોઈ મદદ

Karan
Do NOT follow this link or you will be banned from the site!