GSTV
Gujarat Government Advertisement

અર્જુન મોઢવાડિયાએ સીઆર પાટીલ પર લગાવ્યો મોટો આક્ષેપ, ગુજરાતમાં ભાઈનું નહી ભાઉ કહે તેમ ચાલે છે

Last Updated on October 24, 2020 by

ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પર કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ મોટો આક્ષેપ લગાવ્યો છે. ગુજરાતમાં ભાઈનું નહી ભાઉ કહે તેમ ચાલે છે. તેવો અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ લગાવ્યો. સી.આર. પાટીલ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનો પણ અર્જુ મોઢવાડિયાએ આક્ષેપ લગાવ્યો.

પાટિલ પર 107 જેટલા પોલીસ કેસ

પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા અને ભાજપ પ્રમુખ પાટિલ વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે. કરજણમાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે પાટિલ પર 107 જેટલા પોલીસ કેસ છે તેમજ તે મની અને મસલ પાવર માટે જાણીતા છે. તેમજે તે પક્ષમાં પણ કોઇને પણ ગાંઠતા નથી. બીજી તરફ પાટિલે મોઢવાડિયાના વાર પર પલટવાર કરી તેમના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. સાથે જ તેમને પડકાર ફેંક્યો કે જો મોઢવાડિયા મારા પર દારૂનો એક પણ કેસ સાબિત કરી આપે તો હું રાજનીતિ છોડી દઇશ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 20 જિલ્લાના 58 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, રાજ્યમાં વરસાદના જોરમાં થયો ઘટાડો

pratik shah

વાહ! ખરીદ્યા વિના ચલાવી શકાશે VOLVOની લક્ઝરી કાર, કંપનીએ લૉન્ચ કર્યો આ સ્પેશિયલ પ્લાન

Bansari

કોર્ટનો ચુકાદોઃ દીકરો 18 વર્ષનો થાય એટલે પૂરી નથી થતી પિતાની જવાબદારી, ભણતર સાથે પોકેટમનીનો ઉઠાવવો પડશે ખર્ચ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!