GSTV
Home » News » ‘ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો’ ,અર્જૂન-મલાઇકાએ રિલેશનશીપને લઇને આપ્યો આ સંકેત

‘ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો’ ,અર્જૂન-મલાઇકાએ રિલેશનશીપને લઇને આપ્યો આ સંકેત

બોલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરના અફેરની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. અત્યારસુધી તેમણે જાહેરમાં પોતાના સંબંધો વિશે કોઇ નિવેદન આપ્યું નથી પરંતુ પાછલાં કેટલાંક સમયથી તેમની વચ્ચે નજરે પડતી કેમેસ્ટ્રી ઘણું બધુ કહી જાય છે.

તાજેતરમાં જ ઇન્ડીયાઝ ગૉટ ટેલેન્ટમાં આ લવ બર્ડઝની કેમેસ્ટ્રી ઉડીને આંખે મળગી. રિપોર્ટસ અનુસાર અર્જૂન કપૂર આ મંચ પર પોતાની ફિલ્મ નમસ્તે ઇંગ્લેંડને પ્રમોટ કરવા પહોંચ્યો હતો. મલાઇકા આ શૉની જજ છે. પરંતુ જ્યારે તેઓ મંચ તરફ આગળ વધ્યાં ત્યારે તેઓ એકબીજાના હાથમાં હાથ નાંખીને ચાલતાં જોવા મળ્યા. જો કે તેવી પણ ચર્ચા છે કે મલાઇકા સાથે અર્જૂનના સંબંધોથી સલમાન ખાન નારાજ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood songs (@bollywood_tellywoodfanatic) on

અર્જૂન અને મલાઇકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Film Scoops (@filmscoops) on

ઉલ્લેખનીય છે કે અરબાઝ અને મલાઇકાના બે વર્ષ પહેલાં જ છૂટાછેડા થઇ ગયાં છે. હવે 51 વર્ષનો અરબાઝ ફરીથી લગ્ન કરવા જઇ રહ્યો છે. સલમાન ખાનથી લઇને બોની કપૂર સુધી એમની એ મિત્રતા પર નારાજગી વ્યક્ત કરી ચૂક્યો છે. એવી સ્થિતિમાં બંનેનું એકબીજાનો ફોટો પસંદ કરવો પણ મોટી વાત માનવામાં આવી રહી છે.

સૂત્રો મુજબ પપ્પા બોની કપૂરે અર્જુન કપૂરને કડક સૂચના આપતા કહ્યું છે કે એ મલાઇકાથી દૂર રહે, માનવામાં આવે છે કે અર્જુન સાથે નજીક આવવાનું વધતું હોવાને લીધે મલાઇકા અરબાઝના ડિવોર્સ થઇ ગયા છે. આ કારણ છે સલમાન ખાન પણ અર્જુન કપૂરથી નારાજ છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સલમાન ખાન અર્જુન કપૂર સાથે વાત કરતો નથી. આટલું જ નહીં, સલમાન ખાન એટલો નારાજ છે કે એને બોની કપૂર સાથે પણ બોલવાનું બંધ કરી દીધું છે. સલમાન ખાન બોની કપૂરની કોઇ પણ ફિલ્મ સાઇન કરી રહ્યો નથી.

સૂત્રોના મુજબ, બોની કપૂર ‘વોન્ટેડ’ની સીક્વલમાં સલમાન ખાનને કાસ્ટ કરવા ઇચ્છતા હતા. પરંતુ સલમાન ખાને ના પાડતા એમને મજબૂરીથી એ રોલ ટાઇગર શ્રોફને આપી દીધો છે. અર્જુન કપૂર હાલમાં ‘નમસ્તે લંડન’ની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તે પરણિતી ચોપડા સાથે જોવા મળશે.

Related posts

ગુજરાત પેટાચૂંટણી : મતદારોનો ઉત્સાહ ઘટ્યો, સૌથી વધુ મતદાન આ બેઠક પર થયું

Nilesh Jethva

પરિણીતી ચોપરાએ કર્યો ખુલાસો, સ્કૂલમાં હતી ત્યારે છોકરાએ ર્સ્ક્ટ ઊંચો કરીને….

Dharika Jansari

વિદ્યાર્થીઓ સાથે સેક્સ માણતી હતી મહિલા ટીચર, હદ તો ત્યારે થઇ જ્યારે સ્કૂલ કેમ્પસની બહાર….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!