અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક્ટીવ રહે છે. આ દિવસોમાં એમનો એક મઝેડર વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ઓરેન્જ બિકીનીમાં સ્વિમિંગ કરતી જોવા મળે છે. જોર્જિયા એન્ડ્રિયાનીને આ વિડીયો પર અત્યાર સુધી 23 હજારથી વધુ લોકોએ જોયો છે.
વિડીયોનું બેકગ્રાઉન્ડ સોન્ગ ખેંચી રહ્યું છે લોકોનું ધ્યાન
આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે. આ ગીત છે ‘સપોરે ડી સેલ’ જે 1963માં સૌથી મોટું સોન્ગ હતું. આ ગીતને ઇટાલિયન સિંગર ગિનો પાઓલીએ રેકોર્ડ કર્યું હતું. ‘સપોરે કી સેલ’નો મતલબ થાય છે, મીઠાનો સ્વાદ. વિડીયોમાં જોર્જિયા પુલમાં ભીંજાતા ફેન્સને ગીતનો મતલબ પૂછતી નજર આવી રહી છે.
ઇટલીમાં પરિવાર સાથે સમય પસાર કરી રહી છે જોર્જિયા
જોર્જિયા એન્ડ્રિયાની દુબઇથી પોતાની શુટિંગ પતાવી ઇટલી ગઈ છે. લોકડાઉન પછી પહેલી વખત અભિનેત્રી પોતાના પરિવાર સાથે મળશે, જેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પર આપી હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે પોતાના પરિવાર સાથે એક વિડીયો બનાવ્યો છે જેમાં તેમની બહેન, પિતા અને માતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો ઘણો રસપ્રદ છે. તેમણે એના કેપ્શનમાં લખ્યું છે, ‘મીટ ધ એન્ટ્રીયાની’.
2017માં કર્યું હતું ફિલ્મમાં ડેબ્યુ
વરકફ્રન્ટની વાત કરીએ તો જોર્જિયા એન્ટ્રીયાની એક સફળ મોડલ છે. જોર્જિયાએ બૉલીવુડ ડેબ્યુ 2017માં રિલીઝ થયેલી ગેંગ્સ ઈન લંડનથી કરી હતી. જો કે આ ફિલ્મ દ્વારા તેને ઓળખ મળી ન શકી. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક્ટ્રેસ ફિલ્મ ‘વેલકમ ટુ બજરંગપુર’માં જોવા મળશે. અરબાઝ ખાન અને જોર્જિયા ઘણા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. ખબરની માનીએ તો બંને જલદી લગ્ન સબંધમાં બંધાઈ શકે છે.
Read Also
- મહારાષ્ટ્ર સંકટ / ઉદ્ધવના રાજીનામા પછી દેવેન્દ્ર ફડણવીસનું થશે રાજતિલક, શિંદેની પણ ચમકશે કિસ્મત
- Breaking / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ
- મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું
- મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો