GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

અરબાઝ ખાન તેનાથી 22 વર્ષ નાની યુવતી સાથે કરશે સગાઈ, જાણો કોણ …

અરબાઝ ખાન અને મલાયકા અરોરાના છૂટાછેડા થઇ ગયાને બે વરસ વીતી ગયા છે. બન્ને પોતપોતાની રીતે જીવનમાં ઠરીઠામ થવાના પ્રયા કરી રહ્યા છે. મલાયકાનું નામ અર્જુન કપૂર સાથે અને અરબાઝનું નામ જ્યોર્જિયાની એન્ડ્રિયા સાથે ચર્ચાઇ રહ્યું છે. કહેવાય છે કે, અરબાઝ આ વિદેશી યુવતી સાથે જ જીવન ગાળવાનું વિચારી રહ્યો છે.

મળેલી વાતને સાચી માનીએ તો, અરબાઝ ખાન બહુ જલદી જ ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાની સાથે સગાઇ કરે. ખાન પરિવારને આ બન્નેના સંબંધને અપનાવી લીધો છે. અરબાઝનો પરિવાર જ્યોર્જિયાને પસંદ કરે છે. મલાયકાથી છૂટાછેડા બાદ અરબાઝ નર્વસ થઇ ગયો હતો અને એવા ટાણે જ્યોર્જિયાએ તેને સંભાળી લીધો છે. જ્યોર્જિયાએ અરબાઝના જીવનમાં ખુશી આણી છે. ૨૨ વર્ષીય નાની યુવતીની કંપની અરબાઝના ચહેરા પર ખુશી લાવી છે.

અરબાઝ અને મલાયકા છૂટા થઇ ગયા છે. પરંતુ જરૂર પડે ત્યારે ફરી તેઓ ભેગા થાય છે.બન્ને એકબીજાના જીવનમાં માથું મારતા નથી. મલાયકા અર્જુન કપૂર સાથે સંસાર વસાવશે તેવું હાલ લાગી રહ્યું છે.

READ ASLO

Related posts

કેટરીનાના ઈન્સ્ટા ફોલોઅર્સની સંખ્યા પહોંચી 4 કરોડ, વિડીયો શેર કરીને ફેન્સનો માન્યો આભાર

Mansi Patel

ભાજપ સામે હાર્દિક પટેલ મોટો પડકાર, હાર્દિકની સામે કોંગ્રેસ એક પડકાર

Pravin Makwana

પોતાની બહેન સાથે બનેલી એ ઘટના હાર્દિકને આંદોલન તરફ ખેંચી ગઈ, જાણો વિદ્યાર્થી સંઘના મહાસચિવથી કાર્યકારી અધ્યક્ષ સુધીની સફર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!