GSTV
AGRICULTURE Aravalli ગુજરાત ટોપ સ્ટોરી

અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો

અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકાના કોજણકંપામાં રહેતા પ્રગતિશીલ ખેડૂતે 650 જેટલા જામફળના રોપા વાવીને નવી દિશામાં બાગાયત ખેતી શરૂ કરી છે. તેમણે જામફળની રેડ ડાયમંડની નવી વેરાયટીની ઈન્ટરક્રોપ ખેતી કરી છે. તેઓએ આમળાની સાથે સાથે જામફળની ખેતી કરીને પણ નવો ચીલો ચાતર્યો છે..

        તેમણે જણાવ્યું હતું કે, દોઢ વર્ષમાં જામફળનું પણ ઉત્પાદન મળતું થઈ જશે અને અંદાજે આઠ લાખ રૂપિયાનું ઉત્પાદન મળતું થવાની શક્યતા છે. આ પહેલા તેઓ આઠ એકરમાં આમળાનું વાવેતર કરીને બસો ટન જેટલું ઉત્પાદન મેળવી ચૂક્યા છે.

READ ALSO

Related posts

અમદાવાદ / રાહદારીઓને છરો બતાવી લૂંટ કરતી ગેંગના 3 સભ્યોની ધરપકડ, 8 કેસનો ભેદ ઉકેલાયો

Nakulsinh Gohil

ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ, નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા આપ્યો આદેશ

Nakulsinh Gohil

વડોદરા / નાણાની ઉઘરાણી મુદ્દે બે શખ્સોએ  બીએમડબલ્યુ કારને નુકસાન પહોંચાડી કારચાલક પર કર્યો હુમલો

Nakulsinh Gohil
GSTV