અરવલ્લીના મોડાસાની ક્રિષ્ના હોસ્પિટલમાં શોટસર્કિટથી બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે દર્દીઓ અને કર્મચારીઓમાં અફડાતફડી મચી છે.

હોસ્પિટલમાં થયેલ બ્લાસ્ટને લઈને ભયભીત થયેલા દાખલ થયેલા દર્દીઓ પણ રૂમની બહાર નીકળી ગયા છે. હોસ્પિટલમાં ધડાકાભેર અવાજથી લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા. જોકે હોસ્પિટલના કર્મચારીઓએ ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરતા મોટી જાનહાની ટળી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય
- વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું
- સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો
- વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ
- રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ