GSTV

અરવલ્લીના મોડાસાની હોકી ટીમ નેશનલ લેવલ પર દેખાડશે પોતાની પ્રતિભા

Last Updated on October 22, 2018 by

અરવલ્લીના મોડાસા ખાતેની હોકી ટીમ નેશનલ લેવલ પર રમવા માટે જતાં જિલ્લા કલેક્ટરએ શુભેચ્છા પાઠવી હતી. અન્ડર સેવેન્ટીનની ટીમએ આણંદના ધર્મજ ખાતે રાજ્ય કક્ષાએ જીત મેળવતા ટીમે ઉત્તમ પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કર્યું. હવે ટીમની પસંદગી નેશનલ લેવલ પર થતાં ખેલાડીઓમાં અત્યંત ઉત્સાહિત છે. કોચ અને ખેલાડીઓની સખત મહેનતના શ્રેષ્ઠ પરિણામને વધુ પ્રોત્સાહન આપવા માટે જિલ્લાના કલેક્ટર ખુદ ખેલાડીઓ વચ્ચે પહોંચ્યા હતા. તેમણે ખેલાડીઓ તથા કોચને જીત માટે શુભેચ્છા પાઠવી હતી. અરવલ્લી જિલ્લાની હોકી ટીમ નેશનલ લેવલે દિલ્હી ખાતે આવેલા શાસ્ત્રી મેદાનમાં હોકીની મેચ રમશે.

 

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!