GSTV
Home » News » અરવલ્લીના માલપુરમાં પોલીસના વિરોધમાં સજ્જડ બંધ

અરવલ્લીના માલપુરમાં પોલીસના વિરોધમાં સજ્જડ બંધ

અરવલ્લી જિલ્લાના માલપુરમાં વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે. વેપારી મંડળે પોલીસ કાર્યવાહી વિરુદ્ધ બંધનું એલાન આપ્યું છે. માલપુરમાં પોલીસ દ્વારા કરાયેલા કેસોને લઈને વેપારી આલમમાં રોષ છે. ત્યારે વેપારીઓએ સજ્જડ બંધ પાળીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. ત્યારે વેપારીઓના આ બંધના એલાનને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ સમર્થન આપ્યું છે.

 

Related posts

RTOની લાંબી લાઈનોમાં ગયો લોકોનો રવિવાર, એટલી લાંબી લાઈનો કે લોકો પાછળ ઉભતા પણ બે વખત વિચારતા હતા

Mayur

ગુજરાત પોલીસ રોજના 12 કલાક કામ કરે છે, આ રાજ્યની પોલીસના કામના કલાકો સૌથી વધુ

Mayur

હવામાન વિભાગની મોટી આગાહી : આ વખતે ગરબા રમવા છત્રી લઈને જ જજો, મેઘરાજા બનશે વિલન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!