GSTV

સરકારી અનાજના ગોડાઉન પર વિજિલન્સ વિભાગના દરોડા, મળી હતી અનેક ફરિયાદો

Last Updated on October 13, 2021 by Pritesh Mehta

અરવલ્લી જિલ્લા સરકારી અનાજના ગોડાઉન પર વિજિલન્સ  વિભાગે દરોડા પાડ્યા હતા.અનાજના ગોડાઉનમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદના આધારે વિજિલન્સની ટીમે  દરોડાની કાર્યવાહી હાથ ધરી, મોડાસા અને માલપુર ગોડાઉનમાં વિજિલન્સ વિભાગે અનાજના ચેમ્પલ લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગોડાઉન

ઉલ્લેખનીય છે કે વારંવાર આવતી અનાજની દુકાનોમાં સડેલા અનાજની ફરિયાદ અને ઓછા વજનની ફરિયાદના આધારે વિજિલન્સ ટીમે દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

જનતાને સારા રસ્તા ના આપી શકો તો ટેક્સના પૈસા પરત કરો, આ તારીખ સુધીમાં આ તમામ કામગીરી પૂર્ણ કરવા હાઇકોર્ટનો આદેશ

Dhruv Brahmbhatt

નો માસ્ક-નો ડિસ્ટન્સ, વેક્સિનના 100 કરોડ ડોઝના ઉજવણી કાર્યક્રમમાં કાર્યકરોએ જ કર્યો નિયમોનો ઉલાળિયો

Dhruv Brahmbhatt

અમદાવાદનાં આંગણે રચાશે સુવર્ણ ઈતિહાસ/ એક સાથે 74 મુમુક્ષુરત્નોની નીકળશે શાહી વર્ષીદાન યાત્રા, જૈન સમાજમાં ઉત્સવનો માહોલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!