GSTV

અરવલ્લી : મોડાસા ખાતે વીજકરંટ લાગતા પતિ-પત્નીનું મોત

Last Updated on July 19, 2019 by Mayur Vora

અરવલ્લીના મોડાસાના વાટડા કાબોલા ગામે વીજકરંટ લાગતા પતિ-પત્નીનું મોત થયુ છે.વહેલી સવારે પરીણીતા પશુઓના તબેલામાં ગઈ હતી.જ્યાં જીવતા વીજવાયરને અડતા તેને વીજ કરંટ લાગ્યો હતો.જેને બચાવવા જતી પતિને પણ વીજકરંટ લાગતા બંનેના મોત નિપજ્યા છે.આ ઘટનાને લઈને પરિવારે મોડાસા રૂરલ પોલીસને જાણ કરી ઙતી.અને બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મેઢાસણની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!